માનનીય વીજ નિયમન પંચ દ્વારા વર્ષ 2026- 27 માટે નવા વીજ દરો લાગુ કરવામાં આવેલ છે જે 01.04.2026 થી અમલ માં આવશે.
વીજદરો ના મુખ્ય ફેરફારો નીચે મુજબના છે

- પ્રિપેઇડ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને બિલમાં 3% સુધીનો ઘટાડો થશે
- 11:00 થી 18:00 વાગ્યા સુધી ના વીજ વપરાશ માટે વીજદર માં ડિસ્કાઉન્ટ મળશે
- ગ્રીન પાવરનો વીજદર 0.9 પ્રતિ યુનિટ થી ઘટાડી 0.75 પ્રતિ યુનિટ થયો
ઉપર મુજબ ન ફેરફારો થી ગુજરાત ના ગ્રાહકોને ફાયદો થશે અને ગુજરાત ના બિઝનેસ ને ધંધાકીય હરીફાઈ માં ફાયદો થશે.
વધુ જાણકારી માટે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો